વૈજ્ઞાનિકોને મળ્યા 10 મોટા કારણ, ફરી આવી શકે છે ખૂબ મોટી ત્સુનામી…

Spread the love

વર્ષ 2004માં આવેલી ત્સુનામીને ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે. આ કુદરતી હોનારતમાં લગભગ 2.5 લાખ લોકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. આખી દુનિયાને હચમચાવનારી આ ઘટના ફરી એકવાર દુનિયાના દરવાજે ટકોરા મારી શકે છે. ભૂસ્તર વૈજ્ઞાનિકોને જુદા જુદા અભ્યાસ દરમિયાન આ બાબતના સંકેતો મળ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ ભૂકંપ એટલો તીવ્ર હોઈ શકે છે કે પૃથ્વી પર લાખો લોકોના જીવનનું અસ્તિત્વ ખતરામાં પડી શકે છે. આ માટે તેમણે 10 મુખ્ય કારણો દર્શાવ્યા છે.

1) નાસાના વૈજ્ઞાનિકો મુજબ પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ઝડપમાં ઘટાડો થયો છે જેના કારણે મોટા ભૂકંપની ઘટના વધી શકે છે.

2) અન્ય એક અભ્યાસમાં જોવા મળ્યું કે પૃથ્વી પર દિશા નિર્દેશ માટે જેના પર આધાર રાખવામાં આવે છે તે ચુંબકીય ઉત્તર ધ્રુવ પોતાની સ્થિતિ બદલી રહ્યું છે. જેના કારણે ધરતીના અસ્તિત્વ સામે પણ ખતરો ઉભો થઈ શકે છે.

3) વૈજ્ઞાનિકોને એવા પણ સંકેતો મળી રહ્યા છે કે પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર પર ધીરે ધીરે સંકુચીત થઈ રહ્યું છે. જેના કારણે ગુરુત્વાકર્ષણ બળ ઓછું થશે. તેવામાં તમામ વસ્તુઓ હવામાં ઉછળીને તરવા લાગી શકે છે.

4) વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો કે આજે જે ગતીએ પૃથ્વીના પેટાળમાં ફેરફાર થઈ રહ્યા છે 2036 સુધીમાં પૃથ્વીના કેન્દ્રમાં વિશાળ પરમાણુ વિસ્ફોટ જેવો વિધ્વંશક ધડાકો થઈ શકે છે. જેના પ્રાણઘાતક વિકિરણો પૃથ્વીની સપાટી પર તબાહી મચાવી શકે છે.

5) આ ભયંકર વિસ્ફોટથી દરિયામાં વિશાળ મોજા ઉછળતા ત્સુનામી આવી શકે છે. તેમજ પૃથ્વીનું પોતાની ધરી પરનું પરિભ્રમણ પણ ખૂબ ધીમું પડી જતા રાત-દિવસની ગણતરી બદલાઈ શકે છે.

6) આ દરમિયાન પૃથ્વીના વાતારણમાં પણ ખૂબ મોટા ફેરફાર જોવા મળશે અને ભારે ચક્રવાતી પવનો ફૂંકાશે.

7) ધરતી પોતાની ધરી પર ધીમી પડી રહી હોવાથી જ ચંદ્ર પણ પૃથ્વીથી ધીરે ધૂરે દૂર જઈ રહ્યો છે. જેના કારણે વાતાવરણ પર સંતુલન બગડશે.

8) વૈજ્ઞાનિકો મુજબ પોતાની ધરી પરથી પૃથ્વી થોડી ખસી શકે છે જેના કારણે જળસપાટી વધશે અને વિશ્વમાં પૂરનો ખતરો પણ વધશે.

9) એક સંશોધન અનુસાર વર્ષ 1900 બાદથી જ વધુ તીવ્રતાવાળા ભૂકંપની સંખ્યામાં વધારો થયો છે.

10) 20મી સદીના અંતિમ પાંચ વર્ષોમાં પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિમાં ઘટાડો નોંધાયો છે અને તેની સામે ભૂકંપની સંખ્યામાં વધારો નોંધાતા વૈજ્ઞાનિકો આ પ્રકારના તારણ પર આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *