શું તમે જાણો છો કેમ મોર્નિંગ સેક્સ બેસ્ટ છે.

Spread the love

સામાન્ય રીતે દુનિયાભરના લોકો રાતના સમયે સેક્સ કરતા હોય છે, પરંતુ ઍક્સપર્ટ્સ કહે છે કે સેક્સ માટેનો બેસ્ટ સમય એ છે જ્યારે બંને પાર્ટનર્સ રિલેક્સ હોય. બંને પાર્ટનર્સ રિલેક્સ હોય એવો એક જ સમય છે અને એ છે સવારનો સમય. આ સિવાય પણ સવારના સેક્સના ઘણા બધા ફાયદા છે, જેના વિશે તમે જાણશો તો દંગ રહી જશો.

સારી ઉંઘ લિબેડો માટે જવાબદાર હોય છે. એટલે જો સવારના સમયે સેક્સ કરવામાં આવે તો બંને પાર્ટનર્સ સેક્સની મજા લઈ શકે છે અને અત્યંત સારો ઈન્ટરકોર્સ થાય છે. સવારના સેક્સ કરવામાં આવે તો ભરપુર માત્રમાં ઑક્સિટૉસિન હારમોન રિલીઝ થાય છે. જે હાર્મોનને લીધે આખો દિવસ તમારો મૂડ સારો રહે છે અને તમે તમારા પાર્ટનરની ઘણા નજીક પણ આવી જાઓ છો.

આ મુદ્દા વિશે જાણીને કદાચ તમને હસવું પણ આવે, પરંતુ ઍક્સપર્ટ કહે છે કે સવારે કરાયેલો સેક્સ વર્કઆઉટની ગરજ સારે છે. વળી, એ સમયે બંને પાર્ટનર ફ્રેશ હોય એટલે તેઓ વધુ ઝનૂનથી સેક્સ કરતા હોય છે, જેને કારણે તેમની 300 જેટલી કેલરી બળી જાય છે.

ઍક્સપર્ટ્સ તો એમ પણ સલાહ આપે છે કે કપલ્સે તેમનું બૉન્ડિંગ બનાવી રાખવા અને એવરગ્રીન રહેવા માટે અઠવાડિયામાં બે વખત સવારે સાથે નહાવું અને સાવર સેક્સ કરવું. આ પ્રકારના પ્રયોગને કારણે કપલ્સનો એકબીજામાં રસ જળવાયેલો રહે છે અને તેઓનો રોમાંચ પણ જળવાયેલો રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *