ટેલીવિઝન સીરિયલ ‘રામાયણ’ના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા,શેર કર્યા ટોપલેસ ફોટો.

Spread the love
  • ફરી ટોપલેસ થઈ રામાનંદ સાગરની પ્રપોત્રી

90ના દાયકાના જાણીતી ટેલીવિઝન સીરિયલ ‘રામાયણ’ના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. જેણે ઈન્ટરનેટની દુનિયામાં સનસની મચાવી દીધી છે.

  • બોડી ફ્લોન્ટ કરતી દેખાઈ

આ તસવીરોમાં સાક્ષી પોતાની સેક્સી બોડી ફ્લોન્ટ કરતી દેખાય છે. જોકે આ પહેલીવાર નથી, આ પહેલા પણ સાક્ષી પોતાની ઘણી હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેની તસવીરોની પોસ્ટ મિનિટોમાં જ વાઈરલ થઈ જાય છે.

  • ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ

સાક્ષી ચોપરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેમસ છે. આ પ્લેટફોર્મ પર તેના 5 લાખથી વધારે ફોલોઅર્સ છે. રામાનંદ સાગરના દીકરી મોતી સાગરની પૌત્રી અને પ્રોડ્યૂસર મીનાક્ષીની દીકરી છે.

  • પોતાની યુ-ટ્યુબ ચેનલ ધરાવે છે

સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા સાથે સાથે સાક્ષી એક સારી સિંગર પણ છે. તેની પોતાની યુ-ટ્યુબ ચેનલ છે જેના પર તે ઘણા સોન્ગ્સ અપલોડ કરતી રહે છે.

 

One thought on “ટેલીવિઝન સીરિયલ ‘રામાયણ’ના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા,શેર કર્યા ટોપલેસ ફોટો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *