જાણો, સેક્સ દરમિયાન કરો પાર્ટનર ને આવી રીતે ઉત્તેજિત.

Spread the love

સેક્સ એ માત્ર શારીરિક બાબત નથી, પરંતુ માનસિક બાબત પણ છે. આથી સેક્સ દરમિયાન શરીરના પ્લેની સાથે કેટલીક માનસિક બાબતો પણ જોડાયેલી હોય છે, જે બાબતો કપલ્સને વધુ ઉત્તેજીત કરતી હોય છે. થોડા સમય પહેલાં અમેરિકામાં આ બાબતને લઈને જ એક અનોખો સરવે કરવામાં આવ્યો હતો, જેમાં એ જાણવામાં આવ્યું કે સેક્સ દરમિયાન પાર્ટનરના કયા પ્રકારના અવાજથી બીજા પાર્ટનરને ઉત્તેજના થાય છે.

એમાં સૌથી ચોંકાવનારી બાબત એ જાણવા મળી કે 90 ટકા પુરૂષોને સેક્સ દરમિયાન તેમની પાર્ટનરના દર્દથી કણસવાના અવાજો કે આહ છૂટવાના અવાજો ઉત્તેજનાજનક લાગે છે. બીજી તરફ 77 ટકા સ્ત્રીઓએ પણ એમ જણાવ્યું કે સેક્સ દરમિયાન તેમનો પાર્ટનર આહ પોકારે કે ડોમિનેટ કરે ત્યારે તેમને ઉત્તેજના થાય છે.

ત્યાર પછી વારો આવે છે ડર્ટી ટોકનો. 76 ટકા પુરૂષો અને 73 ટકા સ્ત્રીઓ એ વાત સ્વીકારે છે કે સેક્સ દરમિયાન તેમને ડર્ટી ટોક કરવાનું અત્યંત પસંદ હોય છે. સાથે જ કેટલીક સ્ત્રીઓ એવું પણ કહે છે કે પ્લે દરમિયાન તેમના પાર્ટનર માસ્ટર બને એ પણ તેમને અત્યંત પસંદ હોય છે. જોકે સેક્સમાં માસ્ટર બનવું એટલું આસાન નથી હોતું.

તો એક વર્ગ એવો પણ છે, જે વર્ગને સેક્સ દરમિયાન પાર્ટનર દ્વારા ડીપ બ્રિથિંગ અથવા ઊંડા શ્વાસ લેવું અત્યંત પસંદ હોય છે. તેઓ માને છે કે પાર્ટનર જ્યારે ઊંડા શ્વાસ લે ત્યારે સેક્સનો આનંદ ચરમસીમાએ પહોંચે છે. સાથે જ તેઓ ફૂલ ઈરેક્ટ પણ થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *