જાણો આ દુનિયાના સૌથી મોંઘા મોબાઈલ ફોન જેની કિંમત જાણી ફાટી જશે આંખો.

Spread the love

દુનિયાના સૌથી મોંઘા મોબાઈલ ફોન… જેની કિંમતમાં કદાચ આપણે એક તાલુકો ખરીદી શકીએ…..

 

મિત્રો અત્યારના સમયમાં નાના હોય કે મોટા બધા લોકો પાસે મોબાઈલ ફોન તો હોય જ છે. અત્યારના સમયમાં મોબાઈલ ફોન જીવન જરૂરિયાત વસ્તુ થઇ ગઈ છે. ફોન દ્વારા આપણે ગમે તે વ્યક્તિ ગમે તેટલા દુર હોય તો પણ ખુબ જ ઝડપથી આપણે વાત કરી શકીએ છીએ અને હવે તો વિડીયો કોલ દ્વારા સામે સામે વાત કરતા ચહેરા પણ દેખાય છે. અત્યારે જોઈએ તો મોંઘામાં મોંઘા પણ ફોન આવી રહ્યા છે અને બીજી બાજુ સસ્તા ફોન પણ આવી રહ્યા છે. અત્યારે એવા ફોન આવે છે જે આપણા ફોનની જેમ જ કામ કરે છે. પણ તેની કિંમત એટલી બધી મોંઘી હોય છે જેને સંભાળી પણ નહિ હોય. ખાસ રીતે આ મોંઘા મોબાઈલ ફોન અમીર લોકો માટે બનાવવામાં આવ્યા છે. તો આ મોબાઈલની કિંમત જાણીને તમે પણ દંગ રહી જશો.

 

તો હવે વાત કરીએ એ દસ સૌથી મોંઘા ફોન વિશે.

પહેલા નંબર ઉપર છે વર્ચુ સિગ્નેચર ડાયમંડ. આ કંપની લક્ઝરી ફોનના ઉત્પાદન માટે ખુબ જ પ્રખ્યાત છે. વર્ચુને સૌથી મોંઘા મોબાઈલ ફોનની સૂચિમાં સામેલ કરવમાં આવ્યો છે. આ ફોનમાં પ્લેટીનમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ ફોન ડાયમંડના 200 ટુકડાથી તૈયાર થયેલ છે આ ફોનની કિંમત 88,000 હજાર અમેરિકન ડોલર છે જે ભારતની કિંમત 55,000 લાખ રૂપિયા થાય છે.બીજા નંબર પર છે આઈ ફોન પ્રીસેસ પ્લસ. આ ફોનને અમેરિકાના પ્રખ્યાત ડીઝાઈનર પીટર અલોસને ડીઝાઇન કર્યો છે. પીટર મુજબ આ ફોનમાં સારામાં સારી ક્વોલીટીના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 176, 400 ડોલર અમેરિકાની કિંમત થાય છે. જે લગભગ 11,113,200 ભારતીય રૂપિયા બરાબર થાય છે.

ત્રીજા નંબર ઉપર છે બ્લેક ડાયમંડ. વી. આઈ. પી. અને સ્માર્ટ ફોનમાં આની કિંમત સૌથી મોંઘા ફોનમાં થાય છે. આ મોબાઈલમાં બે ડાયમંડનો ઉપયોગ થયો છે આ હીરાનો ઉપયોગ બે જ બટનમાં કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 300.000 અમેરિકન ડોલર છે અને ભારતની કિંમત 190.00.000 રૂપિયા છે. ચોથા નંબર પર છે વર્ચુ સિગ્નેચર કોબ્રા. આ મોબાઈલના નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ મોબાઈલમાં કોબ્રાની ડીઝાઇન કરવામાં આવી છે. વર્ચુ કોબ્રા સૌથી મોંઘા ફોનમાં સાતમાં નંબર ઉપર છે. આ મોબાઈલ ફ્રાન્સીસ જોહરી દ્વારા બનાવવામાં આવ્યો છે. આ મોબાઈલ ફોનમાં નાસપતીના કટના ડાયમંડ, વન રાઉન્ડ સફેદ હીરા અને 4038 મણિકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમેરિકન કિંમત મુજબ 310,000 ડોલર છે. અને ભારતીય રૂપિયા 195,00,000 રૂપિયા થાય છે.

પાંચમાં નબર પર છે ગ્રેસો લેન્ઝર લેસ વેગર જેકપોટ. આ મોબાઈલને 2005માં સ્વિઝરલેન્ડમાં બનાવવામાં આવ્યો હતો. આ મોબાઈલમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની પાછળની સીડમાં સૌથી મોંઘી લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ લાકડી 200 વર્ષ જૂની છે આ મોબાઈલના બટન નીલ મણી ક્રિસ્ટલથી બનાવવામાં આવ્યા છે. આ મોબાઈલની કિંમત 1 મિલિયન ડોલર છે અને 65,880,000 ભારતીય રૂપિયા છે. છઠ્ઠા નંબર પર છે ડાયમંડ ક્રિપટોન સ્માર્ટ ફોન આ મોબાઈલને પીટરે ડીઝાઇન કર્યો છે જે વિન્ડો સી ઈ ઉપર છે. આ મોબાઈલની ડીઝાઇન પણ સૌથી મોંઘા ફોનની સૂચિમાં શામેલ કરવામાં આવી છે. આ મોબાઈલમાં 50 હીરા એક કવરમાં છે આ કવર દુર્લભ લીલા કલરના હીરાથી સજાવવામાં આવ્યા છે. આ ફોનમાં સોનાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 1.3 મિલિયન અમેરિકન ડોલર બરાબર છે. 85,684,000 રૂપિયા ભારતીય કિંમત થાય છે

સાતમાં નંબર ઉપર છે ગોલ્ડ્વીસ લી મિલિયન. આ મોબાઈલની ડીઝાઇન બીજા મોબાઈલ કરતા અલગ છે. આ મોબાઈલને ઈમેનીવલ દ્વારા ડીઝાઇન કરવામાં આવ્યો છે. ઈમેનીવલ ક્વીડ મોબાઈલ સિવાય લક્ઝરીયસ ઘડિયાળ અને ઘરેણાને પણ ડીઝાઇન કરે છે. આ મોબાઈલને સ્વિઝરલેન્ડમાં ડીઝાઇન કરવમાં આવ્યો હતો. સપ્ટેંબર 2006 માં સૌથી મોંઘા ફોનના રૂપમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડની બુકમાં પણ નામ નોંધવામાં આવ્યું હતું. આ ફોનને બનાવવામાં સફેદ સોનું અને હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મોબાઈલની કિંમત 1.3 મિલિયન ડોલર છે અને ભારતીય કિંમત 85,684,000 રૂપિયા છે.

આઠ નંબર ઉપર છે આઈફોન 3G કિંગ્સ બુટન. આ મોબાઈલ દુનિયાના ત્રીજા સ્થાન ઉપર છે. આ મોબાઈલમાં 3G બટન છે. આ મોબાઈલને પીટરે ડીઝાઇન કર્યો છે આ મોબાઈલ 138 ડાયમંડનો ઉપયોગ કર્યો છે. આ મોબાઈલનું જે બટન છે તેમાં 6 કેરેટનો હીરો નાખવામાં આવ્યો છે. આ મોબાઈલને 24 મિલિયન ડોલર છે. ભારતીય કિંમત 158,065,000 રૂપિયા છે.નવમાં નંબર ઉપર છે સુપ્રીમ ગોલ્ડસ્ટાઇકર આઈફોન 3G, 32GB. આ ફોન દુનિયાનો બીજા નંબર ઉપરનો ફોન છે. આ ફોનની કિંમત 3,200,000 ડોલર અમેરિકન કિંમત છે. 218,107,000 રૂપિયા ભારતમાં કિંમત છે. આ ફોનની સાઈડ અને બેક સાઈડમાં સોનાની ડીઝાઇન કરવામાં આવ્યો છે. ઉપર સાઈડમાં હીરા અને વચ્ચે બટન 7 કેરેટથી ડીઝાઇન કરવામાં આવ્યો છે.

દસમાં નંબર ઉપર છે ડાયમંડ રોઝ. આઈફોન 4, 32GB દુનિયાનો સૌથી મોંઘો ફોન છે. જેને સ્ટુવર યુઝે ડીઝાઇન કર્યો છે અને કિંમત પણ 8 મિલિયન અમેરિકન ડોલર છે. 525,960,000 રૂપિયા ભારતીય કિંમત છે. આ ફોનમાં 100 કેરેટના 500 બેશકિંમત હીરાથી ડીઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોનની બેક સાઈડ ગુલાબ ગોલ્ડથી બનેલ છે. આ મોબાઈલના વચ્ચેના બટનમાં 8 કેરેટનો ડાયમંડ નાખેલ છે. આઈફોનનો લોગો ત્રિપલ ડાયમંડથી બનાવવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *