આ ડૉક્ટરને બિકીની પહેરવી પડી મોંઘી, છીનવાઈ ગયું મેડિકલ લાયસન્સ

Spread the love

Image result for nang mwe san photo

 

 

 

 

 

 

 

 

 

સોશિયલ મીડિયાના આ જમાનામાં આપણે જે કંઈ પણ કરીએ છીએ, તેને પોતાના સગા-સંબંધીઓ અને મિત્રો સુધી પહોંચાડવા માટે તરત જ તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી દઈએ છીએ. પરંતુ, શું તમને ખબર છે કે મ્યાનમારની એક મહિલા ડૉક્ટર નાંગ મી સાનની આ જ ભૂલ તેને ભારે પડી અને તેનું લાયસન્ય રદ્દ કરવામાં આવ્યું.

Image result for nang mwe san photo

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રિપોર્ટ અનુસાર, ડૉક્ટર નાંગ મી સાને બિકની પહેરેલો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આ ફોટો મ્યાનમાર મેડિકલ કાઉન્સિલના ધ્યાનમાં આવતા જ મેડિકલ કાઉન્સિલે પહેલા તેને નોટિસ મોકલી અને પછી તેનું ડૉક્ટર્સનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું. તેનો સીધો મતલબ એ થયો કે, હવે તે મ્યાનમારમાં પ્રેક્ટિસ નહીં કરી શકશે.

Image result for nang mwe san photo

 

 

 

 

 

 

 

 

 

ડૉક્ટર નાંગ મી સાને લાયસન્સ પાછું લેવાના કાઉન્સિલના નિર્ણયનો વિરોધ કરવાની સાથે તેને વ્યક્તિગત સ્વાતંત્રતામાં દખલ ગણાવી હતી. જણાવી દઈએ કે, 39 વર્ષીય ડૉક્ટર નાંગ મી સાને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણા બધા બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં મોટાભાગના ફોટામાં તે બિકનીમાં દેખાઈ રહી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કાઉન્સિલે નાંગ મી સાનને નોટિસ મોકલીને આવા બોલ્ડ ફોટાઓને દેશની સંસ્કૃતિ વિરુદ્ધના ગણાવ્યા છે અને તેને લાયસન્સ રદ્દ કરવાનું કારણ પણ ગણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • SACKED MEDICAL LICENSE…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *